સામાન્ય માહિતી

સુગણિતમ્ ગુજરાતી ભાષામાં પ્રગટ થતું ગણિતનું જૂનામાં જૂનું સામયિક છે.

સુગણિતમ્ નો પ્રથમ અંક માચૅ ૧૯૬૩ માં પ્રગટ થયો ત્યારથી આજ દિવસ સુઘી સતત નિયમિત રીતે પ્રગટ થયું છે.

સુગણિતમ્ દ્વિમાસિક છે. દરેક વષૅમાં ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, ઓકટોબર અને ડિસેમ્બર માસમાં પ્રગટ થાય છે.

ગુજરાત ગણિત મંડળના સભ્યો માટે સુગણિતમ્ નું વષૅ જાન્યુઆરીથી ડિસેમ્બર છે.
અન્ય ગ્રાહકો – શાળાઓ, કોલેજો, યુનિવસિટી ભવનો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ – વષૅમાં કોઈ પણ સમયે લવાજમ ભરે ત્યારથી એક વષૅ સુઘી તેમને સુગણિતમ્ ના છ અંકો મળે છે.

સુગણિતમ્ લવાજમ કોઇ એજન્સી દ્વારા ન મોકલતાં સીધું જ નીચે આપેલા સરનામે મોકલશો તો આપને વઘુ અનુકૂળ પડશે.

સુગણિતમ્ ટ્રસ્ટને આપેલ અનુદાન આવક વેરા ઘારાની કલમ ૮૦G અન્વયે ૫૦% રાહતને પાત્ર છે.

લવાજમ ભરવા માટે, લેખો મોકલવા માટે, અંકો ન મળ્યાની ફરિયાદ માટે અને અનુદાન મોકલવા માટે સરનામું :

સુગણિતમ્ ટ્રસ્ટ

C/o. પી. કે. વ્યાસ,
૩૯, સનરાઇઝ ટેનામેન્ટ્સ, ડ્રાઈવઈન રોડ,
વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ – ૩૮૦ ૦૫૪.
ફોન નં: (૦૭૯)૨૬૮૫૪૧૮૭
મો. નં: (+૯૧) ૯૮૨૫૫૭૭૭૮૪