સુગણિતમ્ પ્રકાશન

સુગણિતમ્ સામયિક સાથે સુગણિતમ્ ટ્રસ્ટે નીચેની પુસ્તિકાઓ પણ પ્રકાશિત કરી છે.

ચોક અને ડસ્ટર

picture

લે. પ્રા. પ્ર. ચુ. વૈદ્ય કિંમત રૂ.૫૦

ગણિતજ્ઞોની પસંદ

picture

લે. પ્રા. અ. મ. વૈદ્ય કિંમત રૂ.૧૫

ભૌમિતિક રચનાઓ

picture

લે. પ્રા. આઈ. એચ. શેઠ કિંમત રૂ.૩૫

કબુતરખાનાનો સિદ્ઘાંત

picture

લે. પ્રા. આઈ. એચ. શેઠ કિંમત રૂ.૪૦

રમતાં રમતાં ગણિત

picture

સુગણિતમ્ માં પ્રગટ થયેલા લેખોમાંથી પસંદ કરેલા લેખોનું સંપાદન
કિંમત રૂ.૩૫

Excursion in the world Of Mathematics

picture

Prof: A.M.Vaidya કિંમત રૂ.૨૫
આ પુસ્તક ગણિતજ્ઞોની પસંદ નો ડૉ. રેખાબેન મહેતા દ્વારા થયેલો અંગ્રેજી અનુવાદ છે.

સુગણિતમ્ ના ૧ થી ૨૦૦ અંકો ( વર્ષ ૧૯૬૩ થી ૨૦૦૨ સુધી ) કોમ્પ્યૂટર CD પર PDF Format માં ઉપલબ્ઘ છે. ચાર CD ના સેટની કિંમત રૂ. ૪૦૦ છે.