સુગણિતમ્ દ્ગિમાસિક
સુગણિતમ્ ગુજરાતી ભાષા માં પ્રગટ થતું ગણિતનું જૂનામાં જૂનું સામયિક છે.
સુગણિતમ્ સામયિક
સુગણિતમ્ નો પ્રથમ અંક માર્ચ ૧૯૬૩ માં પ્રગટ થયો ત્યારથી આજ દિવસ સુધી સતત નિયમિત રીતે પ્રગટ થયું છે.
સુગણિતમ્ ટ્રસ્ટ
પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ
નોંધણી નંબર : E/2864/11-8-76
રજીસ્ટર્ડ સરનામું : ગણિત વિભાગ – વિજ્ઞાન ભવન, ગુજરાત યુનિવર્સિટી, નવરંગપૂરા, અમદાવાદ ૩૮૦ ૦૦૯.
સુગણિતમ્ દ્વિમાસિક
આદ્યતંત્રી : પ્રાધ્યાપક પ્ર.ચુ.વૈદ્ય
તંત્રી : ડૉ. અરૂણ મ. વૈદ્ય
E-mail : arunvaidya3@gmail.com
સહાયક તંત્રી : પ્રા.પી.કે. વ્યાસ
E-mail : alphasystems123@rediffmail.com
મુદ્રક અને પ્રકાશક : ડૉ. આઈ. એચ. શેઠ
મેનેજીગ ટ્રસ્ટી,
સુગણિતમ્ ટ્રસ્ટ,
ગણિત વિભાગ ગુજરાત યુનિવર્સિટી
અમદાવાદ ૩૮૦ ૦૦૯.
સુગણિતમ્ લવાજમદર
એક વર્ષનું લવાજમ : રૂ.૮૦/-
ત્રણ વર્ષનું લવાજમ : રૂ.૨૨૫ /-
પાંચ વર્ષનું લવાજમ : રૂ.૩૭૫ /-
છેલ્લા અંકની અનુક્રમણિકા માટે અહીં ક્લીક કરો
લવાજમનો ચેક / ડ્રાફટ "સુગણિતમ્ ટ્રૂસ્ટ" ના નામનો મોકલવો.
લવાજમ ભરવા માટે, લેખો મોકલવા માટે, અંકો ન મળ્યાની ફરિયાદ માટે સરનામું :
સુગણિતમ્ ટ્રસ્ટ
C/o. પી. કે. વ્યાસ,
૩૯, સનરાઇઝ ટેનામેન્ટ્સ, ડ્રાઈવઈન રોડ,
વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ – ૩૮૦ ૦૫૪.
ફોન નં: (૦૭૯) ૨૬૮૫૧૬૪૩, ૨૬૮૫૪૧૮૭

